Monday, March 16, 2026

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં જુગાર રમતા 3 પકડાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં જુગાર રમતા 3 પકડાયા

મળતી માહિતી અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રનગર નજીક જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા કુંવરજીભાઇ વશરામભાઇ કાવર, (ઉ.60), રહે.મહેન્દ્રનગર પટેલનગર, મનસુખભાઇ મહાદેવભાઇ કાલરીયા, (ઉ.62), રહે.મહેન્દ્રનગર જયભગવાન શેરી અને શિવાભાઇ પોપટભાઇ ફેફર (ઉ.60), રહે.મહેન્દ્નનગર શીતળામાં મંદિર વાળી શેરી વાળાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 5,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,597,593

TRENDING NOW