Monday, March 16, 2026

મોરબીના મહેન્દ્રનગરમાં જુગાર રમતા 6 પતા પ્રેમીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમાં તીન પત્તીનો જુગાર રમતા 6 પતા પ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા હતા.

મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબીના મહેન્દ્રનગરમાં નીલકંઠ પાર્ક સોસાયટીમાં ગજાનન પેલેસની બાજુમાં રહેલ શેરીમાં તીન પત્તીનો જુગાર રમતા આરોપી વિજયભાઈ બળદેવભાઈ વિડજા (ઉ.વ.૩૬), કાંતીભાઈ નરશીભાઈ જુલાસણા (ઉ.વ.૬૦),સંગેશભાઈ નટુભાઈ વરમોરા (ઉ.વ.૩૬), પરેશભાઈ મનસુખભાઈ વરમોરા (ઉ.વ.૩૪), વિશાલભાઈ કિશોરભાઈ ફળદુ (ઉ.વ.૨૭),રજનીશભાઈ મનસુખભાઈ બાવરવા (ઉ.વ.૩૪.રહે. બધાં નીલકંઠ પાર્ક સોસાયટી મહેન્દ્રનગર મોરબી-૨)ને રૂ. ૫૦,૦૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા છે.આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,597,857

TRENDING NOW