Tuesday, March 10, 2026

મોરબીના બગથળા ગામે ઝેરી દવા પી લેતા વૃદ્ધાનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના બગથળા ગામે વૃદ્ધ મહિલાએ ઝેરી દવા પી જતાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા સમુબેન રવજીભાઇ ઉધરેજા (ઉ.વ.65) એ ગત તા. 21ના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી સારવાર અર્થે તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન ગઈકાલે તા. 22ના રોજ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,259

TRENDING NOW