Sunday, May 11, 2025

મોરબીના ફળસર ગામે જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ફળસર ગામે જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ ઝડપાયા.

મોરબી તાલુકાના ફડસર ગામના રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે ૪૧,૯૮૦ ની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફડસર ગામે રહેતા કિશોરચંદ્ર નિમાવતના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોય જે બાતમીને પગલે એલસીબી ટીમે રેડ કરી હતી જેમાં જુગાર રમતા કિશોરચંદ્ર હેમતલાલ નિમાવત, કાદરમિયા એમદમિયા બુખારી, રતિલાલ ભોજાભાઈ ગજીયા, ઓસમાણ હુશેન નોડે, નારણ મોહન કુંભારવાડિયા અને અવચર નથુભાઈ ધૂમલીયા એમ છ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા અને રોકડ રકમ રૂ ૪૧,૯૮૦ જપ્ત કરી તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Related Articles

Total Website visit

1,502,906

TRENDING NOW