Friday, March 13, 2026

મોરબીના પ્રધાનમંત્રી આવાસમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના પ્રધાનમંત્રી આવાસમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.

મોરબીના પ્રધાનમંત્રી આવાસ ના ગ્રાઉન્ડમાં અમુક પત્તા પ્રેમીઓ જુગાર રમતા હોઈ ત્યારે પોલીસે ત્યાં રેઇડ કરી હતી ત્યારે પોલીસે તેમને પકડી પાડયા હતા અને તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઇબ્રાહીમભાઇ સલીમભાઇ માણેક ઉ.વ.૨૩, અલ્તાફભાઇ યુનુશભાઇ દાવલીયા ઉ.વ.૧૯, સીદીકભાઇ કાદરભાઇ સેડાત ઉ.વ.૩૨ રહે. ત્રણે પ્રધાનમંત્રી આવાસ બી-૧૬ કંડલા બાયપાસ મોરબીવાળાને રોકડ રકમ રૂ. પ૫૯૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW