Thursday, June 25, 2026

મોરબીના નિલેશભાઈ સાથે બનેલ બનાવ બાબતે અનુસૂચિત સમાજ આવ્યો નિલેશભાઈ ની વ્હારે…

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિવિલ હોસ્પિટલમાં મોરબી સિવિલ હોસ્પિટલના હાલમાં સારવાર લેતા નિલેશભાઈ ની મુલાકાત લીધી અતિ ગંભીર બાબત હોય ખાસ કરીને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક આ બનાવની ખાસ નોંધ લે આવનારા દિવસોની અંદર આ અનુસૂચિત સમાજ પર ની છેલ્લો બનાવ હોય આવનારા દિવસોમાં આવા કોઈ પણ બનાવો હવે અનુસૂચિત સમાજ સહન નહીં કરે જેઓની અમને જિલ્લા પોલીસ અધિક્ષક જાહેરમાં ખાતરી આપે એવી સર્વે મોરબી અનુસૂચિત જિલ્લાની અનુસૂચિત સમાજની માંગ ઉઠી છે આકે નિલેશભાઈની અનુસૂચિત સમાજના આગેવાનો બાબુભાઈ પરમાર મહેશભાઈ પરમાર તેમજ રાજનભાઈ પુરબીયા જેઓ એ નિલેશ ભાઈ ને સાથે સાંત્વના આપીને ખાતરી આપી કે અમે લોકો આપની સાથે છીએ

Related Articles

Total Website visit

1,609,326

TRENDING NOW