Monday, March 9, 2026

મોરબીના નવલખી રોડ પર બાઈક પરથી પડી જતાં યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નવલખી રોડ પર બાઈક પરથી પડી જતાં યુવકનું મોત.

મોરબીના નવલખી રોડ ઉપર રણછોડનગરમાં ઘર પાસે ઉભેલા મોટર સાયકલ ઉપર બેઠેલા કુલદીપસિંહ નરપતસિંહ રાણા ઉ.40 અચાનક બાઈક ઉપરથી પડી જતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,595,195

TRENDING NOW