Sunday, March 8, 2026

મોરબીના નવલખીનરોડ શ્રઘ્ધાપાર્ક સોસાયટી માંથી ૨૮ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવલખી રોડ પર શ્રધ્ધાપાર્ક સોસાયટી શેરી નં -૦૨ મા રહેતા આરોપી અંકિતભાઈ અરૂણભાઇ રાઠોડ (ઉ.વ.૩૪) એ પોતાના મકાનની બાજુમાં જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૮ કિં રૂ.૧૪૫૯૫ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW