Sunday, June 21, 2026

મોરબીના ત્રાજપર ગામે તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયાં 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ત્રાજપર ગામે તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયાં 

મોરબી: મોરબીના ત્રાજપર ગામે અવેડા નજીક રોડ ઉપર શક્તિ સોસાયટી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામે અવેડા નજીક રોડ ઉપર શક્તિ સોસાયટી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી સંજય ઉર્ફે ચનો સવજી કુવરીયા તથા નવઘણભાઈ અવચરભાઈ રાઠોડ ને રોકડ રકમ રૂ. ૭૩૦ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,938

TRENDING NOW