મોરબીના જુના અને જાણીતા એવા ગણેશ ગોલ્ડ અને ગણેશ જ્વેલર્સમાં આજે ધનતેરસના દિવસે સોનું ખરીદવા પધારો, રજવાડી ડીઝાઈન સાથે અવનવી અદ્યતન ડિઝાઈનો નો ખજાનો…
મોરબી શહેરની સોની બજાર એટલે કે નહેરુ ગેટ અંદર આવેલા અને છેલ્લા 43 વર્ષથી ગ્રાહકોનો વિશ્વાસ બનેલ એવા નારણકા વાળા સુરેશભાઈ સોનીના સોપાન ગણેશ જવેલર્સ અને ગણેશ ગોલ્ડ માં દિવાળીના તહેવાર પર ખાસ ધનતેરસ પર સોનાની ખરીદી શરૂબથાઈ ચૂકી છે. તો આજે જ ખાસ ધનતેરસના દિવસે આપ સોનું ખરીદવા માટે ગણેશ ગોલ્ડ અને ગણેશ જવેલર્સ ખાતે પહોંચો છો ને ?
ગણેશ ગોલ્ડ અને ગણેશ જવેલર્સમાં આપને મળશે એન્ટિક, રિયલ ડાયમંડ સહિતના ઘરેણાઓનો ખજાનો. રજવાડી નગરી મોરબીમાં આભુષણોના શોખીનો ગોલ્ડ, રોઝગોલ્ડ, રિયલ ડાયમંડ, જડતર, કુંદન, મોન્ઝોનાઇટ તેમજ બ્રાન્ડેડ આભુષણોના ચાહક છે ત્યારે ગ્રાહકોની પસંદગીને ધ્યાને લઈ વર્ષ 1980થી મોરબીની સોની બજારમાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવતા નારણકા વાળા સુરેશભાઈ સોનીના ગણેશ જવેલર્સ તેમજ ગણેશ ગોલ્ડ શોરૂમમાં આજે જ ધનતેરસના દિવસે સોનું ખરીદો અને આપના તહેવારને ખાસ બનાવો ગણેશ ગોલ્ડ અને ગણેશ જવેલર્સ સાથે ….