Thursday, May 8, 2025

મોરબીના ઘુંટૂ તથા ટીંબડી ગામની સીમમાંથી બે બીનવારસી બાઈક મળ્યા 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઘુંટૂ તથા ટીંબડી ગામની સીમમાંથી બે બીનવારસી બાઈક મળ્યા

મોરબી: મોરબીના ઘુંટૂ ગામ તથા ટીંબડી ગામની સીમમાંથી બે બીનવારસી મોટરસાયકલ મોરબી તાલુકા પોલીસને મળી આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લામાંથી બાઈક ચોરી કરી નાશી જતા હોય અને પછી બાઈક જ્યાં આવે ત્યાં મુકી દેતા હોય છે ત્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ જેની કિંમત રૂ‌.૯૦૦૦ તથા ટીંબડી ગામની સીમમાંથી હીરો હોન્ડા કંપનીનું પેશન પ્રો મોટરસાયકલ જેની કિંમત રૂ‌. ૧૦,૦૦૦ વાળુ મળી કુલ બે બીનવારસી મોટરસાયકલ મોરબી તાલુકા પોલીસને મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ‌

Related Articles

Total Website visit

1,502,799

TRENDING NOW