Wednesday, May 14, 2025

મોરબીના ઘુંટુ ગામેથી વિદેશી દારૂની 36 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં રામનગરી ગ્રીન પાર્ક સોસાયટીની પાછળ બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૬ કિં રૂ. ૨૪૬૯૬ ના મુદ્દામાલ સાથે આરોપી પીરાભાઇ જોધાભાઇ બોહરીયા (ઉ.વ.૩૭) રહે-ઘુંટુ ગામની સીમમાં રામનગરી ગ્રીન પાર્ક સોસાયટી તા.જી.મોરબી મુળ ગામ-રાપર હનુમાન મંદિર પાસે,પાવર હાઉસની બાજુમાં તા.રાપર જી. કચ્છવાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,504,043

TRENDING NOW