Tuesday, March 10, 2026

મોરબીના કંડલા બાયપાસ નજીકથી છરી સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટીપ્લોટ નજીક છરી સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટીપ્લોટ નજીક આરોપી મોસીનભાઈ યુનુસભાઈ સુમરા (ઉ.વ.૨૦.રહે. કામધેનુ પાર્ટીપ્લોટ પાછળ ૨૫ વારીયા ૪૦ ફુટવાળી શેરી, મોરબી)નામ વાળો પોતાનું એકટીવા GJ-36-H-2673 વાળામાં શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW