મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ પર ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પોલીસે એક આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અયોધ્યાપુરી રોડ પરથી આરોપી યાકુબ સલેમાન કૈડા (રહે પંચાસર રોડ મોરબી)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૧ (કિં.રૂ.૩૦૦) સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.