Wednesday, June 17, 2026

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોજાશે સંગીત સ્પર્ધા.

Advertisement
Advertisement
Advertisement

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોજાશે સંગીત સ્પર્ધા.

શ્રી શારદા સંગીત વર્ગના સહયોગથી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકગીત, સુગમ ગીત, ફિલ્મી ગીત, કરાઓકે ગીત જેવી અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેવા દરેક વાલી તથા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે

જે સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષ સુધી, ૧૫ થી ૨૧ વર્ષ અને ૨૧ વર્ષથી ઉપરના દરેક નાગરિકો ભાગ લઇ શકશે સ્પર્ધાની તારીખમાં સંજોગોવશ ફેરફાર થઇ સકે છે જેમાં આખરી નિર્ણય આયોજકોનો રહેશે જે સર્વેને માન્ય રહેશે

સ્પર્ધા આગામી તા. ૩૧ માર્ચના રોજ બપોરે ૦૩ : ૩૦ કલાકથી સાંજે ૭ કલાક સુધી DND Playhouse, રત્નકલા, સ્કાય મોલ પાસે શનાળા રોડ મોરબી ખાતે યોજાશે જે કાર્યક્રમને સફળ બનાવવા પ્રીતિબેન દેસાઈ 93289 70499, મયુરી કોટેચા 92759 51954, રંજના સારડા 97265 99930 અને કવિતા મોદાની 72848 42189 સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે

સ્પર્ધામાં ભાગ લેવા માટે ત્રિવેદી તુષારભાઈ:- ૯૨૬૫૦ ૦૬૭૯૬ ત્રિવેદી ઉર્વશીબેન ૯૩૨૭૦ ૦૯૯૬૦ અને દવે ભાર્ગવભાઈ ૯૨૬૫૮ ૯૨૫૯૧ નો સંપર્ક કરવા જણાવ્યું છે વહેલા તે પહેલાના ધોરણે ૩૦ એન્ટ્રી લેવામાં આવશે એન્ટ્રીની છેલ્લી તારીખ ૨૭ માર્ચ છે જેથી વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે

Related Articles

Total Website visit

1,608,536

TRENDING NOW