Thursday, March 12, 2026

માળીયા (મી)માં છરી સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માળીયા (મી): માળીયા (મી)નાં રેલ્વે સ્ટેશન રોડ પરથી છરી સાથે એક શખ્સનેં માળીયા (મી) પોલીસે ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ માળીયા (મી)નાં રેલ્વે સ્ટેશન રોડ પર આરોપી અલ્તાફભાઈ હસનભાઈ સંધવાણી (ઉ.વ.૨૪.રહે. વિરવદરકા તા.માળીયા (મી)) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેની પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,539

TRENDING NOW