Saturday, June 20, 2026

માળીયા તાલુકાના નવાગામ પાસે દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના નવાગામ પાસે દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

દેશી દારૂની ભઠ્ઠી માળીયા તાલુકાના નવાગામ પાસે બાવળની જાળીમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૭૫ લીટર આથો , આઠ લીટર દેશી દારૂ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને રાહુલભાઈ વિજયભાઈ હળવદિયા જાતે દેવીપુજક ( ૧૯ ) રહે . નવાગામ વાળાની ધરપકડ કરવામાં આવી હતી

Related Articles

Total Website visit

1,608,874

TRENDING NOW