Wednesday, March 18, 2026

માળીયામાં છરી સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માળીયા (મી)મા વાડા વિસ્તાર રેલ્વે ફાટક નજીકથી છરી સાથે એક શખ્સનેં માળીયા (મી) પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી)મા વાડા વિસ્તાર રેલ્વે ફાટક નજીક આરોપી રીયાઝભાઈ હાજીભાઈ સેડતા (ઉ.વ.૨૦. રહે. નવા રેલ્વે સ્ટેશન માળીયા (મી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા માળીયા મીયાણા પોલીસે તેને ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,598,036

TRENDING NOW