Tuesday, March 10, 2026

માળિયા (મિં)ના વાંઢ વિસ્તારના રસ્તેથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માળિયા (મિં)ના ભટ્ટીની વાંઢ વિસ્તારમાં જવાના રસ્તે ગેરકાયેદસર સિંગલ બેરલ દેશી તમંચા સાથે એક શખ્સને માળિયા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા પોલીસ મથકના પીએસઆઈ એન.એચ ચુડાસમાની સુચનાથી પોલીસ સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા તથા સંજયભાઈ રાઠોડને બાતમી મળી હતી કે માળીયાની ભટ્ટીની વાંઢમાં વાડા વિસ્તાર જવાના કાચા રસ્તે એક શખ્સ બંદુક સાથે હોવાની બાતમીના આધારે તપાસ કરતા ત્યાંથી આરોપી અલ્લારખા તૈયબભાઈ ભટ્ટીને ગેરકાયદેસર સિંગલ બેરલની હાથ બનાવટની બંદુક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW