Sunday, March 8, 2026

માળિયા તાલુકાના જુના ઘાંટીલા ગામે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે

Advertisement
Advertisement
Advertisement

સોમવારે એટલે કે કૃષ્ણ જન્માષ્ટમી ના દિવસે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ઠેર ઠેર જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે માળિયાના ના જૂના ઘાંટીલા ગામે પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તા.26/8/24ને સમય બપોર ના 2 થી 8કલાક સુધી જન્માષ્ટમીના ના દિવસે જૂના ઘાંટિલા યુવા ગ્રુપ દ્વારા ભવ્ય રથયાત્રા થતાં મટકી ફોડ નો કાર્યક્રમ રાખેલ છે તો ઘાંટીલા ધર્મ પ્રેમી જનતા ને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,595,094

TRENDING NOW