Monday, June 8, 2026

માળિયા કચ્છ હાઇવે પરથી દેશી તમંચા સાથે ઈસમ ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

માળિયા કચ્છ હાઇવે પરથી દેશી તમંચા સાથે ઈસમ ઝડપાયો.

માળિયા પોલીસે દેશી તમંચા સાથે એક ઈસમ પકડપી પાડયો હતો. માળિયા પોલીસને મળેલ બાતમીના આધારે ગેરકાયદેસર પોતાની પાસે દેશી તમાચો રાખવાના ગુન્હામાં પોલીસ દ્વારા ઈસમ ની અટકાયત કરવામાં આવી છે

આ અંગેની મળતી માહિતી અનુસાર માળિયા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોય કે એક ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર રીતે હાથ બનાવટની દેશી બંદૂક રાખીને માળિયા કચ્છ હાઇવે પર આવેલ શહેનશાવલીના પાટિયા પાસે હોય ત્યારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા ફારુક જેડા( રહે માળિયા) નામનો ઈસમ પોતાની પડે દેશી તમંચા સાથે મળી આવતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,607,849

TRENDING NOW