Friday, March 13, 2026

માળિયાના વાઘરવા નજીકથી બીયર સાથે એક ઇસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માળિયા (મિં)ના વાધરવા રેલ્વે સ્ટેશન જવાના રસ્તેથી બિયરના 2 ટીન સાથે પોલીસે એક ઇસમને ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ માળિયા (મિં) તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન તે દરમ્યાન વાઘરવા રેલ્વે સ્ટેશન જવાના રસ્તેથી આરોપી વિક્રમ ગગુ ભરવાડ (રહે.બહાદુરગઢ તા. મોરબી)ને રોકી તલાશી લેતા આરોપી પાસેથી બીયર નંગ.૨ (કિં.રૂ.૨૦૦) મળી આવતા બીયર જપ્ત કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,600

TRENDING NOW