Sunday, March 15, 2026

માળિયાના યુવા મહામંત્રીના કાકા કૌશલ વિડજા નો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ જૂનાં ઘાટીલા ગામના સમાજસેવી અને ગામના સારા કર્યો માં હમેશાં તત્પર રહેતા માળિયા તાલુકા યુવા ભાજપ ના મહામંત્રી શ્રી નિકુંજ ભાઈ વિડજા ના કાકા કૌશલ ભાઈ વિડજા ને વોઇસ ઓફ મોરબી ટીમ તરફથી જન્મદિવસ ની ખુબ ખુબ શભકામનાઓ ભગવાન એમને ખુબ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના તેમજ ગામના સારા કાર્યો માં હંમેશા હાજર રહી સેવા કાર્ય કરતા રહો એવી શુભેચ્છા સહ .આજ રોજ જુના ઘાંટીલા ના વતની કૌશલ ભાઈ વિડજા ૧૯ વર્ષ પૂર્ણ કરી ૨૦ માં વર્ષ માં મંગળ પ્રવેશ કરેછે તે બદલ તેમના સગા સબંધી ,મિત્ર સર્કલ તેમજ બિઝનેસ પાર્ટનરો તરફથી સોશિયલ મીડિયા ના માધ્યમ થી શુભેચ્છાઓ નો ધોધ વર્શી રહીયો છે .

Related Articles

Total Website visit

1,597,438

TRENDING NOW