Tuesday, March 10, 2026

માળિયાના બગસરા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળિયાના બગસરા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

મળતી માહિતી અનુસાર માળીયા ( મી ) પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળિયા તાલુકાના બગસરા ગામે મેલડી માતાજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાયા છે ( ૧ ) વિપુલભાઈ મનજીભાઈ પીપળીયા (ઉ.વ.૨૪), ( ૨ ) જયેશભાઇ ઉર્ફે છગન હિરાભાઇ પીપળીયા (ઉ.વ.૨૦), તથા ( ૩ ) પ્રેમજીભાઈ ઉર્ફે ગડો બાબુભાઈ પીપળીયા (ઉ.વ.૨૫) રહે. બધાં ગામ બગસરાવાળાને રોકડ રૂપિયા ૧૯૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે

Related Articles

Total Website visit

1,595,217

TRENDING NOW