માળિયા (મિંયાણા)ની જાજાસર પ્રાથમિક શાળાના શિક્ષકે જન્મદિવસની અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી.
જાજાસર પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ બોરીચા પ્રેરણારૂપ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હાલના સમયમાં અન્ય ખોટા ખર્ચ ન કરતા તેઓ પોતાની જ શાળાના તમામ વિદ્યાર્થીઓની બટુક ભોજન કરાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા તમામ વિધિયાર્થી તેમજ શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, ભાવેશભાઈ બોરીચા, કેશુરભાઈ ચાવડા, ચેતનભાઇ વોરા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
