Tuesday, August 4, 2026

માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે હરીપર કેરાળાના બસ સ્ટેન્ડ માં સેવા કેમ્પ

Advertisement
Advertisement
Advertisement

માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે હરીપર કેરાળાના બસ સ્ટેન્ડ માં સેવા કેમ્પ

મોરબી: સેવાભાવી યુવકો દ્વારા કચ્છ માતાના મઢ જતાં પદયાત્રીકો માટે વાંકાનેર કંડલા હાઈવે ભરતનગર ગામથી આગળ કેરાળા નવા બસ સ્ટેન્ડમાં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭-૦૯-૨૦૨૨ થી શરૂ થશે.

આ કેમ્પમાં જમવાની નાહવાની સુવા બેસવાની નાસ્તાની તથા મેડીકલની તમામ સુવિધા આપવામાં આવશે તેથી પદયાત્રીઓને લાભ લેવા વિનંતી કરી છે કેમ્પના આયોજકો દ્વારા.

Related Articles

Total Website visit

1,624,467

TRENDING NOW