Sunday, March 15, 2026

માણેકવાડા પ્રા.શાળા નું ગૌરવ

Advertisement
Advertisement
Advertisement

શ્રી માણેકવાડા પ્રા.શાળા નું ગૌરવ
માણેકવાડા પ્રાથમિક શાળા ના ધોરણ -5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પર્વ પૈહારિભાઈ રામાવત એ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી પરીક્ષા પાસ કરેલ હોય, આ પરીક્ષા પાસ કરી પર્વ રામાવતે શાળા તથા પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું હોય,નવોદય પરીક્ષા માં ઝળહળતું પરિણામ મેળવવા બદલ શાળા પરિવાર શુભેચ્છાઓ પાઠવે છે.

Related Articles

Total Website visit

1,597,213

TRENDING NOW