Wednesday, June 17, 2026

મણિ મંદિર નજીકથી વરલીનો જુગાર રમતા એકને એલસીબી એ પકડી પડ્યો.

Advertisement
Advertisement
Advertisement

મણિ મંદિર નજીકથી વરલીનો જુગાર રમતા એકને એલસીબી એ પકડી પડ્યો.

મોરબીના મણીમંદિર સામેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા આરોપીને મોરબી એલસીબીએ પકડી પાડ્યો છે ત્યારે તેમના વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબમોરબી એલસીબી ટીમે મણિમંદિર સામેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી શબીર સિંકદર સમા નામના શખ્સને ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 2600 કબ્જે કર્યા હતા. સાથે જ આરોપી શબીરે વરલી મટકાના આંકડાની કપાત મોરબી શનાળા રોડ જીઆઇડીસી સામે રહેતા ગીરીશભાઇ છબીલભાઇ કોટેચા પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા ગિરીશ કોટેચાને ફરાર દર્શાવી એલસીબી ટીમે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,608,516

TRENDING NOW