મોરબી: ગુરુ પૂર્ણિમાના પાવન દિવસ પર નકલંક ધામ બગથળા ખાતે મહંત દામજી ભગતનું મોરબી જિલ્લા ભાજપના યુવા પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાકેશભાઈ કાવર, મોરબી તાલુકા યુવા ભાજપના પ્રમુખ નિતેશભાઇ બાવરવા, મોરબી તાલુકા યુવા ભાજપના મહામંત્રી આનંદભાઇ અગોલા તથા મહામંત્રી નૈમિશભાઇ , મોરબી જિલ્લા SMના ઇન્ચાર્જ જતિનભાઇ ફુલતરીયા, મહેન્દ્રનગરના આગેવાન રાજેશભાઇ, અમિતભાઇ, ગૌરવભાઇ ચાપાણી તથા બીજા યુવા કાર્યકર્તાઓએ સન્માન કરી આર્શીવાદ લીધા હતા.





