Sunday, March 15, 2026

ફેક્ટરી ના લેબર કવાર્ટરના ત્રીજા માળેથી પડી હતા શ્રમિકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

ફેક્ટરી ના લેબર કવાર્ટરના ત્રીજા માળેથી પડી હતા શ્રમિકનું મોત.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એક સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી પડી જતા શ્રમિક યુવકનું મોત નિપજ્યું છે. ત્યારે આ અંગે મૃત્યુ નોંધ કરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક આવેલ આર્ટિજ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર ક્વાર્ટરમાં રહેતા વીભીસન કુંકુલ ઉ.22 નામના યુવાનનું લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,597,323

TRENDING NOW