ફીટનેસ વુમન ગ્રુપ તેમજ નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રાખી કોમ્પીટીશનનું આયોજન!🪄🌟 *સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે,તેમજ બંને ગ્રુપમાં પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર પર વિજેતા થયેલ બહેનોને શિલ્ડ🏅🏆 આપી સન્માનિત કરવામાં આવશે, પોતાની સુજબુજ અનુસાર વેસ્ટ માંથી બેસ્ટ,યુનિક તેમજ હેન્ડમેડ રાખી બનાવનાર બહેનોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે…💡✨* *વય પ્રમાણે સ્પર્ધામાં બે કેટેગરી ના ગ્રુપ રાખવામાં આવેલ છે, જુનિયર ગ્રુપમાં - 12 થી 20 વર્ષ અને સીનીઅર ગ્રુપમાં-21 થી 50 વર્ષના બહેનો ભાગ લઈ શકશે. બહેનોએ રાખી બનાવા માટેની સામગ્રી સાથે રાખવાની રહેશે.*
આયોજનની વિગતો:-
તારીખ – 03/08/25 (રવિવાર)
સમય- સવારે 9 થી 12
રજિસ્ટ્રેશન ફી:- 100/-
સ્થળ- નીલકંઠ વિદ્યાલય
રવાપર રોડ – મોરબી
નોંધ:- સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.
નીલકંઠ વિદ્યાલય : 9512295950
કાજલબેન આદ્રોજા : 98795 32457
સાધનાબેન ઘોડાસરા : 7984261599





