Sunday, June 21, 2026

પ્રજાસત્તાક દિવસ નીમિતે જૂનાગઢ ખાતે ૯ મોબાઈલ વેટરનરી યુનિટનું ફ્લેગઓફ સાંસદ રાજેશભાઈ ચુડાસમા ના હસ્તે કરાયું

Advertisement
Advertisement
Advertisement

આજે જુનાગઢ ખાતે ૭૫ મા પ્રજાસત્તાક દિવસ ની રાજ્યકક્ષાની ઉજવણી ના ઉપક્રમે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ૧૨૭ માંથી ૯ મોબાઈલ વેટરનરી યુનિટનું ફ્લેગઓફ જુનાગઢ લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જી ના હસ્તે કરવામાં આવ્યું આ તકે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ તકે માંગરોળ ના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, કેશોદ ના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, જુનાગઢ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, જીલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાત પરીખ, ઉપ પ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા સહિત મહાનુભાવો, જીલ્લા પંચાયત ના સૌ સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ , કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિનેશભાઈ ‌વી ખટારીયા
ચેરમેન
શ્રી સાવજ જુનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી

Related Articles

Total Website visit

1,608,934

TRENDING NOW