Tuesday, May 6, 2025

પુસ્તક પરબ ટંકારા દ્વારા મહિલાઓ માટે “નારી શક્તિ સન્માનકાર્યક્રમ”નું આયોજન.

Advertisement
Advertisement
Advertisement
  • નારી શક્તિ સન્માન* નમસ્તે ,
    પુસ્તક પરબ ટંકારા લઈને આવી રહ્યું છે દરેક મહિલાઓ માટે એક ખાસ કાર્યક્રમ *
    શક્તિસન્માન* “.
    આપણને ખબર છે કે ૮ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ .
    તો આ વખતના પરબમાં આપણે ટંકારામાં જ રહીને અલગ અલગ જગ્યાએ પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી સેવા કાર્ય કરી રહ્યા છે, તેવા *પાંચ ** નારી શક્તિ** સ્વરૂપોને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત મહિલાઓ માટે તેમાં પડેલા કૌશલ્યોને બહાર લાવવા માટે એક સ્પર્ધાનું આયોજન પણ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે હું નારી નારાયણી . જેમાં ભાગ લેનાર મહિલાઓએ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવાની રહેશે.

આ સ્પર્ધાના નિયમો નીચે મુજબ છે.
👉આ સ્પર્ધામાં 25 થી 45 વર્ષની મહિલાઓ ભાગ લઈ શકશે.
👉 જે વસ્તુ બનાવવાની હોય તે
પુસ્તક પરબમાં આવીને જ બનાવવાની રહેશે.
👉 વસ્તુ બનાવવાનો તમામ મટીરીયલ સ્વખર્ચ લઈ આવવાનું રહેશે.
👉 સ્પર્ધાનો સમય 9 થી 11 નો રહેશે.
👉નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે
👉 સ્પર્ધામાં ભાગ લેવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
જેની લિંક નીચે આપેલી છે.

👉રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 3/3/ 2023 છે.
👉નીચે જણાવેલા નંબર ઉપર આપ રજીસ્ટ્રેશન કરાવી શકશો.
👉કલ્પેશભાઈ ફેફર –
9510377527
👉ધવલભાઇ દેસાઈ- 9998637643
👉 ગીતાબેન સાંચલા- 9537580555
👉 હેતલબેન વરુ- 9265718723
👉 પૂનમબેન બાલધા – 9725497299
તો આપણાં આ નારી શક્તિ સન્માન કાર્યક્રમમાં આપ અવશ્ય પધારો.
👉સ્થળ:- કુમાર તાલુકા શાળા ટંકારા

👉તારીખ:- 05/03/2023
🙏🏻આભાર:- પુસ્તક પરબ ટીમ ટંકારા.🙏🏻

Related Articles

Total Website visit

1,502,781

TRENDING NOW