Thursday, August 13, 2026

પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ ખાતે અગ્નિશામક સાધનોની તાલીમનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ ખાતે અગ્નિશામક સાધનોની તાલીમનું આયોજન

રાજકોટ કોર્પોરેશન ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનજમેન્ટ સેલના પ્રોજેકટ ઑફિસર હસમુખભાઈ ભાસ્કર દ્વારા પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ ખાતે અગ્નિશામક સાધનોની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તકે ફાયબ્રિગેડના ફાયર ઑફિસરશ્રી નડીયાપરાએ હોસ્પિટલના 50 થી વધુ સ્ટાફને ફાયર સેફટીની તાલીમ આપી હતી.

Related Articles

Total Website visit

1,625,113

TRENDING NOW