Friday, May 9, 2025

પીપળી રોડ પર બેલા નજીક દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના બેલા નજીક આવેલ સી.એન.જી. પંપ સામેથી તાલુકા પોલીસ ટીમે વિજયભાઇ બાબુભાઇ ઝાલા, રહે.જુની પીપળી, મુળ રહે.રાયસંગપર વેલારા ગામ તાલુકો મુળી જીલ્લો સુરેન્દ્રનગર વાળાને ઓલ સિઝન વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,502,821

TRENDING NOW