Sunday, March 8, 2026

પીપળી રોડ પરથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબી તાલુકાના પીપળી રોડ પર રોયલ સ્પા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૯૭૯ ના મુદ્દામાલ સાથે આરોપી યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૭) રહે. ગુ.હા. બોર્ડ મકાન નં -૧૨૧ તા.જી.મોરબીવાળાને તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,089

TRENDING NOW