Saturday, March 14, 2026

પલાસ ગામ નજીક ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના પલાસ ગામ નજીકથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલો સાથે બે ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પલાસ ગામ નજીક આરોપી વિજય વિનુભાઈ અઘારા તથા સંજય રામાભાઈ સારદીયા (રહે. બંને. કુંતલપુર. તા. વાંકાનેર) પોતાના કબ્જાવાળા બજાજ પ્લેટીના મોટરસાયકલ રજી નં-GJ-13- AL-0358 (કિં.રૂ.૧૫૦૦૦) વાળામાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ (કિં.રૂ. ૪૫૦૦) મળી કુલ મુદ્દામાલ રૂ. ૧૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,596,664

TRENDING NOW