Monday, March 16, 2026

પરિવાર થી છૂટા પડી ગયેલ ચાર બાળકોને પરિવાર સાથે મિલાપ કરાવતી વાંકાનેર પોલીસ

Advertisement
Advertisement
Advertisement

પરિવાર થી છૂટા પડી ગયેલ ચાર બાળકોને પરિવાર સાથે મિલાપ કરાવતી વાંકાનેર પોલીસ

વાંકાનેર સીટી પોલીસ ટિમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી 5થી 10 વર્ષની ઉંમરના ચાર બાળકો મળી આવ્યાં હતાં. જેની પુછપરછ કરતા તે ખોવાઈ ગયેલ અને પોતાનુ ઘર નહી મળતુ હોવાનું જણાવ્યું હતું. તેના વતન અંગે માહીતી મેળવતા તે હશનપર ગામના વતની હોવાનું તથા તેમનાં નામ અંજલીબેન રોહીતભાઈ દરદરા ઉ.વ.10, રીંકુબેન રોહીતભાઈ દરદરા ઉ.વ.8, રોશનીબેન રોહીતભાઈ દરદરા ઉ.વ.6 અને રાજવીરભાઈ રોહીતભાઈ દરદરા ઉ.વ.5 હોવાનુ જણાવતા તેની તપાસ કરી તેના વાલી વારસ સાથે મીલાપ કરાવી ચારેય બાળકોને પરત સોપી આપવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,597,630

TRENDING NOW