Monday, May 5, 2025

પરિવારથી વિખૂટી પડેલ બાળકીને પરિવાર સાથે મિલન કરાવતી મોરબી પોલીસ.

Advertisement
Advertisement
Advertisement

પરિવારથી વિખૂટી પડેલ બાળકીને પરિવાર સાથે મિલન કરાવતી મોરબી પોલીસ.

મોરબી એ ડિવિઝન પોલીસની સી ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોઈ દરમિયાન મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર ગોલા બજારમાંથી એક નાની બાળકી એકલી મળી આવેલ હોઈ ત્યારે તેની સાથે વાતચીત કરી તેનું નામ સોનલબેન રામભાઇ નીનામ (ઉ.વ.૯) હોઈ અને તેઓ અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેક કારખાનામાં રહેતા હોય અને તેના માતા પિતા મોરબી ખાતે રહેતા હોય અને તેના દાદી લ્યુઓ પોલીપેકમાં રહેતા હોય ત્યારે બાળકીને દાદી પાસે જવું હોય અને તે નીકળી ગયેલ હોઈ પરંતુ ગુમ થઈ ગઈ હતી ત્યારે પોલીસ દ્વારા તેને લ્યુઓ પોલીપેક ખાતે તેના પરિવાર પાસે લઈ જઈ પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

ત્યારે આ કામગીરીમાં પો.હેડ. કોન્સ્ટેબલ પ્રવિણસિંહ જાડેજા તથા મિલનકુમાર લાલજીભાઈ તથા મહિલા પો.કોન્સ. પૂનમબેન બેચરભાઈ , મોનાબેન કિરણસિંહ, સોનલબેન મુળજીભાઈ એ સરાહનીય કામગીરી કરી હતી.

Related Articles

Total Website visit

1,502,771

TRENDING NOW