Tuesday, March 10, 2026

નેશનલ હાઇવે નજીક સોસાયટીના રહેણાક મકાન માંથી 168 બોટલ વિદેશી દારૂ ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

નેશનલ હાઇવે નજીક સોસાયટીના રહેણાક મકાન માંથી 168 બોટલ વિદેશી દારૂ ઝડપાયો.

મોરબી માળીયા નેશનલ હાઇવે નજીક આવેલી જનકપુરી સોસાયટીમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી 168 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે મોરબી માળીયા નેશનલ હાઇવે નજીક આવેલી જનકપુરી સોસાયટીમાં આરોપી વિપુલ મનસુખભાઇ ધલવાણીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની 168 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 25,700નો કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,220

TRENDING NOW