Friday, May 2, 2025

નીલકંઠ સ્કૂલ ખાતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન.

Advertisement
Advertisement
Advertisement

નીલકંઠ સ્કૂલ ખાતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન.

મુસ્કાન વેલ્ફેર દ્વારા મોરબીની નીલકંઠ વિદ્યાલય સ્કૂલ ખાતે પોસ્ટર મેકિંગ સ્પર્ધા નું કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધામાં બે કેટેગરી હતી અને બન્ને કેટેગરી માં 5-5 ઇનામો અપવામાં આવ્યા હતા હતા, જેમાં 75 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.સ્પર્ધાનો વિષય સ્વતંત્ર અને વિકસતા ભારત ની સમસ્યાઓ ને ચિત્રો દ્વારા ઉજાગર કરવાનો હતો અને તમામ બાળકોએ પ્રશંસનીય પ્રયાસો કર્યા હતા.

આ સ્પર્ધા ને સફળ બનાવવા માટે મુસ્કાન સભ્યોનો ખડે પગે રહ્યા હતા.ઉપરાંત નીલકંઠ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નીલકંઠ શાળા ના સ્ટાફે પણ અમારી સફળતા તરફના પગલામાં ઘણો ફાળો આપ્યો.

ઉપરાંત નિર્ણાયક ની ભૂમિકામાં દિલીપભાઈ પરમાર, તુષારભાઈ ત્રિવેદી અને ડાલિમા સારડાએ ખૂબ જ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી.

Related Articles

Total Website visit

1,502,694

TRENDING NOW