Thursday, May 8, 2025

નારણકા ગામે 19મીએ પૃથ્વીરાજ ચૌહાણ નાટક અને કોમિક ભજવાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના નારણકા ગામમાં આગામી તા.19/11/21ના રોજ ઐતિહાસિક નાટક અને કોમિક ભજવવામાં આવશે.

નારણકા ગામે રામજી મંદિર ચોકમાં બજરંગ યુવક મંડળ દ્વારા આગામી તા.19 ને દેવ દિવાળીના રોજ રાત્રે 10 કલાકે મહાન ઐતિહાસિક નાટક હિન્દનો છેલ્લો સમ્રાટ યાને પૃથ્વીરાજ ચૌહાણ તથા હાસ્યથી ભરપુર શેઠની સાહુકારી કોમિક ભજવવામાં આવશે. તેથી આસપાસના લોકોને આ નાટકનો લાભ લેવા બજરંગ યુવક મંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,817

TRENDING NOW