Wednesday, March 11, 2026

નજરબાગ નજીક સરકારી ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.

Advertisement
Advertisement
Advertisement

નજરબાગ નજીક સરકારી ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.

મોરબીના નજરબાગ નજીક આવેલું બૌદ્ધ નગર પાછળ સરકારી ખરાબાની જગ્યા પર દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નજરબાગ નજીક આવેલ બૌધનગર પાછળ સરકારી ખરાબાની જગ્યામાં આરોપી સીરાજ ઉર્ફે જાવલો હુસેનભાઈ પઠાણ નામનો શખ્સ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 2710નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,279

TRENDING NOW