નંદાણા મુકામે સમસ્ત સચદેવ – ઝાખરિયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી રવી રાંદલ માતાજી ના મંદિરે હવન નું આયોજન કરેલ છે.
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામ માં સમસ્ત સચદેવ – ઝાંખરિયા ના કુળદેવી શ્રી રાંદલ માતાજી ના મંદિર ના પાવન સાનિધ્યમાં તા. ૧૪-૧૨-૨૦૨૩ ગુરુવારે હવનનું આયોજન કરેલ છે.
તા.૧૪-૧૨-૨૦૨૩ સવારે ૮:૦૦ કલાકે હવન પ્રારંભ થશે, બપોરે ૧૨:૪૫ કલાકે હવનની પૂર્ણાહુતિ થશે ત્યારબાદ બપોરે ૧:૩૦ કલાકે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યુ છે.
તો સમસ્ત સચદેવ – ઝાખરિયા પરિવાર ને સહ પરિવાર આ પ્રસંગે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
યજ્ઞ ના આચાર્ય – શાસ્ત્રી શ્રી ઈશ્વરભાઈ રાજ્યગુરુ
વધુ માહિતી માટે સંપર્ક
ક
કારૂભાઈ સચદેવ – ૯૯૨૫૮૫૬૯૭૯
શશીકાન્ત ભાઈ સચદેવ – ૯૪૨૬૬૩૪૨૪૭
સ્થળ : શ્રી રાંદલ માતાજી મંદિર.
ગામ નંદાણા, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા





