Friday, June 26, 2026

ધરમપુર ગામે વોકળાના કાંઠે વિદેશી દારૂની ૪૮ બોટલ સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

ધરમપુર ગામે વોકળાના કાંઠે વિદેશી દારૂની ૪૮ બોટલ સાથે એક ઝડપાયો.

મોરબી તાલુકાના ધરમપુર ગામે વોકડાના કાંઠે એક શખ્સને વિદેશી દારૂની ૪૮ જેટલી બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.ત્યારે તેમના વિરૂદ્ધ પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોરબી તાલુકાના ધરમપુર ગામે વોકળાના કાંઠે દરોડો પાડી આરોપી લક્ષ્મણભાઈ રવજીભાઈ ઉપસરિયાને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 48 બોટલ સાથે ઝડપી લઈ રૂપિયા 19,015નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,480

TRENDING NOW