Sunday, June 21, 2026

દાદાજી ની પુણ્યતિથિ એ પ્રેરણાદાયી કાર્ય

Advertisement
Advertisement
Advertisement

દાદાજી ની પુણ્યતિથિ એ પ્રેરણાદાયી કાર્ય

એક્ટિવ ફાઉંડેશન ના સભ્ય શ્રી
ધ્રુવ આદ્રોજા અને
ભક્તિ ધ્રુવ આદ્રોજા

દ્વારા દાદાજી ની પુણ્યતિથિ એ બાળકો ને નાસ્તો કરાવીને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી આવા પ્રેરણારૂપ કર્યો કરીને દાદાજી ની હાજરી ભલે હવે આ દુનિયા મા નથી પણ આત્મા ખુશ હશે કે પૌત્ર દ્વારા આવા સારા કાર્યો થઈ રહ્યા છે

આવી જ રીતે આવા પ્રેરણારૂપ કાર્યો કરવા એલીશ ઝાલરીયા અને એક્ટિવ ફાઉંડેશન ના સભ્યો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ALISH ZALARIYA

Related Articles

Total Website visit

1,608,940

TRENDING NOW