Monday, March 9, 2026

ત્રાજપર ગામે જુગાર રમતા બે પત્તા પ્રેમીઓ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

ત્રાજપર ગામે જુગાર રમતા બે પત્તા પ્રેમીઓ ઝડપાયા.

મોરબી ના ત્રાજપર ગામે થી પોલીસે જુગાર રમતા બે ઈસમોને પકડી પાડયા છે. ત્યારે આ અંગે જુગાર ધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામે અવેળા પાસેના ભાગે રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી દીપકભાઈ રમેશભાઈ સનુરા તથા કિશનભાઇ રાજેશભાઈ દુદકિયા રહે. બંને ત્રાજપર ચોરાવાળી શેરી મોરબી -૨ વાળાને રોકડ રકમ રૂ. ૫૪૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,189

TRENDING NOW