Thursday, March 12, 2026

ડૉ ગુલાબ ચંદ પટેલ સંત કબીર સાહિત્ય અવોર્ડ થી ગુજરાત સરકાર ના મંત્રી શ્રી પ્રદીપ પરમાર દ્વારા સન્માનિત

Advertisement
Advertisement
Advertisement

ડૉ ગુલાબ ચંદ પટેલ સંત કબીર સાહિત્ય અવોર્ડ થી ગુજરાત સરકાર ના મંત્રી શ્રી પ્રદીપ પરમાર દ્વારા સન્માનિત

ગાંધીનગર ખાતે રહેતા અને હાલ માં અનેક હિન્દી ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ માં પણ કામ જોડાઈ સાહિત્ય ની સેવા પ્રચાર પ્રસાર મિડિયા ના માધ્યમ દ્વારા વિદેશ સુધી લોકો ને જોડી ને કવિ સમ્મેલન યોજી કોરોના માં પણ ખૂબ સુંદર રીતે આયોજન કરી મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા દ્વારા કવિઓ ને સન્માનિત કરેલ છે.
શ્રી સીમેન્ટ તેઓ હિન્દી ગુજરાતી સાહિત્ય કાર છે અને 400 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પ્રાપ્ત કરેલ છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાઇ દહીં ગાંધી નગર દ્વારા આયોજીત કરવામાં આવેલ મંગલ પાંડે શહિદ હોલ નિકોલ અમદાવાદ ખાતે આદરણીય કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ દ્વારા રૂપિયા એક લાખ ના ચેક, સન્માન પત્ર શાલ ઓઢીને મોમેન્ટ આપી ‘સંત શ્રી કબીર સાહિત્ય અવોર્ડ દ્વારા કરવામાં આવેલ છે. તેઓને ખંભોલજ સાહિત્ય સેવા સંસ્થા આણંદ ના પ્રમુખ શ્રી શૈલેષ વાણિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે’

ડૉ ગુલાબ ચંદ પટેલ
હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક
અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર Mo 8849794377

Related Articles

Total Website visit

1,595,527

TRENDING NOW