Tuesday, March 10, 2026

ટીંબડી ગામની સીમમાં કારખાના પાછળ જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં એફીલ કારખાના પાછળ બાવળની ઝાડી નીચે જાહેરમાં જુગાર રમતા બે ઈસમો લતીફભાઈ રમજાનભાઈ ખોજાણી (ઉ.વ‌.૨૮) તથા રાજભાઈ જગદીશભાઇ પંડિત (ઉ.વ.૨૩) રહે. બંને વિશીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૭૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW