Sunday, August 16, 2026

ટંકાર અને લજઈ ગામે સ્મશાન પાછળ દેશી દારૂની ભઠ્ઠી મળી.

Advertisement
Advertisement
Advertisement

ટંકાર અને લજઈ ગામે સ્મશાન પાછળ દેશી દારૂની ભઠ્ઠી મળી.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામે સ્મશાનની પાછળ દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પર પોલીસે રેડ કરી હતી. ત્યારે પોલીસે દારૂ બનાવવાની સામગ્રીઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે સ્મશાન પાછળ પોલીસે દરોડો પાડી આરોપી દિનેશભાઈ મોતીભાઈ સરેસાની દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી દેશી દારૂ, ગરમ આથો તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 210નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,625,361

TRENDING NOW